Search
Close this search box.

LOKSABHA ELECTION 2024 : ECએ યોજી સમીક્ષા બેઠક, રાજીવ કુમારે કહ્યું- અમે નિષ્કલંક ચૂંટણી ઈચ્છીએ છીએ

લોકસભા ચૂંટણીને લઈને સાવચેતી રાખવા માટે Election Commission ફૂલ એક્શનમોડમાં છે. આજે આ ધ્યાને રાખીને ચૂંટણી પંચે એક મોટી બેઠક યોજી હતી. આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન, ચૂંટણી પંચે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકો તેમજ કેન્દ્રીય એજન્સીઓના વડાઓને શાંતિપૂર્ણ અને પ્રલોભન-મુક્ત લોકસભા ચૂંટણી સુનિશ્ચિત કરવા અને સાવચેતીનાં પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.

લોકસભા ચૂંટણીને લઈને સાવચેતી રાખવા માટે Election Commission ફૂલ એક્શનમોડમાં છે. આજે આ ધ્યાને રાખીને ચૂંટણી પંચે એક મોટી બેઠક યોજી હતી. આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન, ચૂંટણી પંચે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકો તેમજ કેન્દ્રીય એજન્સીઓના વડાઓને શાંતિપૂર્ણ અને પ્રલોભન-મુક્ત લોકસભા ચૂંટણી સુનિશ્ચિત કરવા અને સાવચેતીનાં પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે બેઠકમાં ઉપસ્થિત રહેલા ટોચના અધિકારીઓને કહ્યું છે કે, આ ચૂંટણીમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

NATIONAL TOP NEWS Lokshabha Election 2024

સંપૂર્ણપણે નિષ્કલંક ચૂંટણી કરાવવા માંગે: રાજીવ કુમાર

આ દરમિયાન, ચૂંટણી પંચે મણિપુરમાં તાજેતરની હિંસા અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ કરાવવા પર તેની અસરો અંગે પણ ચર્ચા કરી હતી. ચૂંટણી પંચને આંતરિક રીતે વિસ્થાપિત વ્યક્તિઓને મદદ કરવા અને ચૂંટણી પ્રક્રિયામાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પણ વિનંતી કરવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આ સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક બેઠક છે જે ચૂંટણી ચક્રના દર પાંચ વર્ષે યોજાય છે. કુમારે અધિકારીઓને કહ્યું કે ચૂંટણી પંચ સંપૂર્ણપણે નિષ્કલંક ચૂંટણી કરાવવા માંગે છે.

*બેઠકમાં ઘણા અધિકારીઓ રહ્યા હાજર*

મુખ્ય ચૂંટણી કમિશનરે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં રાજ્યોના મુખ્ય સચિવો, ડીજીપી, ગૃહ મંત્રાલ, સંરક્ષણ મંત્રાલ અને સીએસપીએફના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પંચે હેરફેર અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવા ઘણા પાસાઓ પર ચર્ચા કરી છે.

Leave a Comment

Read More

Read More