Search
Close this search box.

જેલના તાળા તૂટશે, અરવિંદ કેજરીવાલ છૂટશે: સૌરભ ભારદ્વાજ

*AAPના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ તિહાર જેલમાંથી બહાર છે. જેલ બહાર છૂટતાની સાથે જ કાર્યકર્તા અને સંજય સિંહના પરિવારના સભ્યો અને તેના ચાહકો સ્વાગત કર્યું હતું. આ સમયે AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે જેલના તાળા તૂટશે, અરવિંદ કેજરીવાલ છૂટશે. અમારા 3 નેતા જે જેલમાં છે તે પણ ટુંક સમયમાં છૂટશે.*

 

જેલના તાળા તૂટશે, અરવિંદ કેજરીવાલ છૂટશે: સૌરભ ભારદ્વાજAAPના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ તિહાર જેલમાંથી બહાર છે. જેલ બહાર છૂટતાની સાથે જ કાર્યકર્તા અને સંજય સિંહના પરિવારના સભ્યો અને તેના ચાહકો સ્વાગત કર્યું હતું. આ સમયે AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે જેલના તાળા તૂટશે, અરવિંદ કેજરીવાલ છૂટશે. અમારા 3 નેતા જે જેલમાં છે તે પણ ટુંક સમયમાં છૂટશે.

AAPના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહતિહારજેલમાંથીબહારછે. જેલ બહાર છૂટતાની સાથે જ કાર્યકર્તા અને સંજય સિંહના પરિવારના સભ્યો અને તેના ચાહકો સ્વાગત કર્યું હતું. આ સમયે AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે જેલના તાળા તૂટશે, અરવિંદ કેજરીવાલ છૂટશે. અમારા 3 નેતા જે જેલમાં છે તે પણ ટુંક સમયમાં છૂટશે. લગભગ 181 દિવસ પછી આખરે સંજય સિંહ તિહાર જેલમાંથી બહાર આવ્યા. સંજય સિંહ જ્યારે તિહાર જેલમાંથી બહાર આવ્યા ત્યારે ત્યાં કાર્યકરોની ભીડ હતી. AAP સાંસદે બંને હાથ ઉંચા કરીને કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા. અહીં કાર્યકર્તાઓ સતત તેમના પર ફૂલ વરસાવી રહ્યા હતા.

*સૌરભ ભારદ્વાજ કહ્યું જેલના તાળા તૂટશે, અરવિંદ કેજરીવાલ છૂટશે*

સૌરભ ભારદ્વાજે કહ્યું, ‘સંજયજીએ સ્પષ્ટ કહ્યું છે કે આ ઉજવણી કરવાનો સમય નથી, આ આનંદ કરવાનો સમય નથી. આ લડાઈ કરવાનો સમય છે. જેલના તાળા તૂટશે, અરવિંદ કેજરીવાલને છૂટશે. અમારા ત્રણ નેતાઓ હજુ જેલમાં છે.

*આતિશીએ શું કહ્યું?આમ આદમી પાર્ટીના નેતાઅનેકેજરીવાલ સરકારના મંત્રી આતિશીએ કહ્યું, ‘સંજય સિંહ છ મહિના પછી જેલમાંથી બહાર આવ્યા છે. તેઓ ફરીથી સિંહની જેમ ગર્જના કરશે અને ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપશે.

*સાંજે સિંહનો પરિવાર થયો ખુશ*સંજય સિંહના પિતા દિનેશ સિંહે કહ્યું, ‘મેં, મારા પરિવાર, પાર્ટી કાર્યકર્તાઓ અને પાર્ટીએ આ ખાસ ક્ષણ જોઈ છે. સંજય સિંહની પત્ની અનીતા સિંહે કહ્યું હતું કે સંજય સિંહની મુક્તિ પછી કોઈ ઉજવણી કરવામાં આવશે નહીં. જોકે, કાર્યકરો ઢોલ-નગારા સાથે પહોંચ્યા હતા અને સંજય સિંહનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

Leave a Comment

Read More

Read More