ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં છે. આજે IPL ઓક્શનનો પ્રથમ દિવસ છે. મોટાભાગની નજર હરાજીમાં 12 માર્કી ખેલાડીઓની કિંમતો પર રહેશે. કુલ મળીને 577 ખેલાડીઓ પર બિડિંગ થશે
પંત IPL ઈતિહાસમાં સૌથી વધુ કિંમતે વેચાયેલો ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે શ્રેયસ અય્યરને પાછળ છોડી દીધો છે જે થોડા સમય પહેલા 26.75 કરોડ રૂપિયામાં વેચાયો હતો. શરૂઆતમાં ઋષભ પંત માટે લખનૌ અને આરસીબી વચ્ચે જંગ હતો. પંત રૂ. 2 કરોડની મૂળ કિંમત સાથે હરાજીમાં ઉતર્યો હતો અને થોડા જ સમયમાં તેની કિંમત રૂ. 10 કરોડને પાર કરી ગઈ હતી. આ દરમિયાન હૈદરાબાદ પણ આ રેસમાં જોડાયું, પરંતુ લખનૌએ પણ હાર ન માની અને 27 કરોડમાં ખરીદ્યો.
આ ત્રણ ખેલાડીઓ પર ટીમોએ ખર્ચ્યા 71.75 કરોડ
રિષભ પંત 27 કરોડ
શ્રેયસ અય્યર: રૂ. 26.75 કરોડઅ
ર્શદીપ સિંહઃ રૂ. 18 કરોડ
SPORTS TOP NEWS
IPL Auction: ટીમોએ ત્રણ ભારતીય ખેલાડીઓ પર 71.75 કરોડ રૂપિયા ખર્ચ્યા, પંત સૌથી મોંઘો ખેલાડી
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં છે. આજે IPL ઓક્શનનો પ્રથમ દિવસ છે. મોટાભાગની નજર હરાજીમાં 12 માર્કી ખેલાડીઓની કિંમતો પર રહેશે. કુલ મળીને 577 ખેલાડીઓ પર બિડિંગ થશે.
આજથી આગામી બે દિવસ માટે IPL 2025 માટે ખેલાડીઓની મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં શરૂ થઈ ગઈ છે. તમામ 10 ફ્રેન્ચાઈઝી આગામી આઈપીએલ સીઝન પહેલા પોતાની ટીમોને તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ હરાજીમાં કુલ 577 ખેલાડીઓ સામેલ છે. ત્યારે ટીમોએ ત્રણ ભારતીય ખેલાડીઓ પર 71.75 કરોડ રૂપિયા ખર્ચ્યા, પંત સૌથી મોંઘા ખેલાડી બન્યો છે. લખનૌએ વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
પંત IPL ઈતિહાસમાં સૌથી વધુ કિંમતે વેચાયેલો ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે શ્રેયસ અય્યરને પાછળ છોડી દીધો છે જે થોડા સમય પહેલા 26.75 કરોડ રૂપિયામાં વેચાયો હતો. શરૂઆતમાં ઋષભ પંત માટે લખનૌ અને આરસીબી વચ્ચે જંગ હતો. પંત રૂ. 2 કરોડની મૂળ કિંમત સાથે હરાજીમાં ઉતર્યો હતો અને થોડા જ સમયમાં તેની કિંમત રૂ. 10 કરોડને પાર કરી ગઈ હતી. આ દરમિયાન હૈદરાબાદ પણ આ રેસમાં જોડાયું, પરંતુ લખનૌએ પણ હાર ન માની અને 27 કરોડમાં ખરીદ્યો.
આ ત્રણ ખેલાડીઓ પર ટીમોએ ખર્ચ્યા 71.75 કરોડ
રિષભ પંત 27 કરોડ
શ્રેયસ અય્યર: રૂ. 26.75 કરોડ
અર્શદીપ સિંહઃ રૂ. 18 કરોડ
આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘા ખેલાડીઓ
શ્રેયસ અય્યર: રૂ. 26.75 કરોડ (PBKS: 2025)
મિશેલ સ્ટાર્કઃ 24.75 કરોડ
પેટ કમિન્સઃ 20.50 કરોડ
અર્શદીપ સિંહઃ રૂ. 18 કરોડ (PBKS 2025)
સેમ કુરન: 18.5 કરોડ
કેમેરોન ગ્રીનઃ 17.5 કરોડ
બેન સ્ટોક્સ: 16.25 કરોડ
ક્રિસ મોરિસઃ રૂ. 16.25 કરોડ
યુવરાજ સિંહઃ 16 કરોડ
નિકોલસ પૂરનઃ 16 કરોડ