Search
Close this search box.

ભાઇ બીજનાં દિવસે આ ભૂલો કરશો તો ભારે પડશે, સંબંધો અને કુંડળીનાં ગ્રહો ખરાબ થઈ જશે!

Bhai dooj tips: ભાઈ બીજનાં તહેવારને ખાસ માનવામાં આવે છે. આ દિવસે અનેક ભૂલો કરવાથી બચવું જોઈએ. તમે નાની મોટી કોઈ ભૂલ કરી બેસો છો તો કુંડળીનાં ગ્રહો પણ ખરાબ થઈ શકે છે.

Bhai dooj 2024: ભાઈ બીજનો તહેવાર ભાઈ બહેનનાં પવિત્ર સંબંધનું પ્રતિક છે. દર વર્ષે કાર્તિક મહિનાનાં શુક્લ પક્ષની દ્વિતીય તિથિએ ભાઈ બીજનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને સાથે યમરાજની પૂજા પણ કરે છે. બહેન ભાઈની સલામતી અને લાંબી ઉંમર માટે આ દિવસે યમરાજની પૂજા કરે છે. વર્ષ 2024માં ભાઈ બીજનો તહેવાર 3 નવેમ્બરનાં રોજ મનાવવામાં આવશે. આ દિવસે અનેક ભૂલો એવી છે જે તમારે કરવાથી બચવું જોઈએ. આ ભૂલો તમને મોટું નુકસાન કરી શકે છે. તો જાણો કઈ ભૂલો ના કરવી જોઈએ.

 

Leave a Comment

Read More

Read More