એક તરફ રાજકારણમાં એમ કહી શકાય કે કોઈ કાયમિક દોસ્ત કે દુશ્મન હોતું નથી. હાલ સ્થિતિ એવી બની છે કે ભાજપના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જે નેતાઓ અંગે બોલવામાં કઈ બાકી રાખતના હોય તેવા નેતાઓનો જોરજોરથી કરવો પડે છે. કોંગ્રેસ યુક્ત થઈ રહેલ ભાજપ આગામી સમયમાં અનેક વિરોધોને નોતરી શકે છે.
જે.વી કાકડિયા- ધારી વિધાનસભા બેઠક
અલ્પેશ ઠાકોર- રાધનપુર વિધાનસભા બેઠક
પ્રવિણ મારુ- ગઢડા વિધાનસભા બેઠક
બ્રિજેશ મેરજા- મોરબી વિધાનસભા બેઠક
સોમાભાઈ પટેલ- લીંબડી વિધાનસભા બેઠક
આશાબેન પટેલ- ઊંઝા વિધાનસભા બેઠક
જવાહર ચાવડા- માણાવદર વિધાનસભા બેઠક
મંગળ ગાવિત- ડાંગ વિધાનસભા બેઠક
જીતુ ચૌધરી- કપરડા વિધાનસભા બેઠક
પરસોત્તમ સાબરિયા- ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક
પદ્યુમનસિંહ જાડેજા- અબડાસા વિધાનસભા બેઠક
અક્ષય પટેલ- કરજણ વિધાનસભા બેઠક
અશ્વિન કોટવાલ- ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક
ધવલસિંહ ઝાલા- બાયડ વિધાનસભા બેઠક
વલ્લભ ઘાવરિયા – જામનગર વિધાનસભા બેઠક
હર્ષદ રીબડિયા- વિસાવદર વિધાનસભા બેઠક
ભાવેશ કટારા- ઝાલોદ (2022માં ટિકિટ ન મળતા પક્ષ છોડ્યો)
મોહનસિંહ રાઠવા- છોટાઉદેપુર
ભગાભાઈ બારડ- તાલાળા
અર્જુન મોઢવાડીયા- ધારાસભ્ય પોરબંદર બેઠક
સી. જે ચાવડા- ધારાસભ્ય વિજાપુર બેઠક
અરવિંદ લાડાણી-ધારાસભ્ય માણાવદર બેઠક
ચિરાગ પટેલ- ધારાસભ્ય ખંભાત બેઠક
20 વર્ષમાં ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના મોટા નેતા
વિઠ્ઠલ રાદડિયા
જયેશ રાદડિયા
નરહરિ અમીન
રાઘવજી પટેલ
ધર્મેન્દ્રસિંહજાડેજા
બાવકુ ઊંધાડ
સી.પી.સોજીત્રા
જશાભાઈ બારડ
તેજશ્રી પટેલ
રામસિંહ પરમાર
અમિત ચૌધરી
માનસિંહ ચૌહાણ
સી.કે.રાઉલજી
ભોળાભાઈ ગોહિલ
કરમશી પટેલ
મહેન્દ્રસિંહ વાઘેલા
બળવંતસિંહ રાજપૂત
પ્રહલાદ પટેલ
છનાભાઈ ચૌધરી
શામજી ચૌહાણ
ગિરીશ પરમાર
સુંદરસિંહ ચૌહાણ
નીમાબેન આચાર્ય
છબીલ પટેલ
રાજેન્દ્રસિંહ ચાવડા
મનીષ ગિલીટવાલા
શંકર વારલી
લીલાધરભાઈ વાઘેલા
દેવજી ફતેપરા
પરબત પટેલ
તુષાર મહારાઉલ
ઉદેસિંહ બારીયા
લાલસિંહવડોદીયા
મગન વાઘેલા
ઈશ્વર મકવાણા
સુભાષ શેલત
ઉર્વશીદેવી
મનસુખ વસાવા
કરસનદાસ સોનેરી
ભાવસિંહ રાઠોડ
અનિલ પટેલ
નટવરસિંહ પરમાર
જયદ્રથસિંહ પરમાર
પીઆઈ પટેલ
મણીભાઈ વાઘેલા
અલ્પેશ ઠાકોર
પ્રદ્યુમનસિંહ જાડેજા
અક્ષય પટેલ
વિજય પટેલ
જીતુ ચૌધરી
હીરાભાઈ પટેલ
મંગળ ગાવિત
હાર્દિક પટેલ
ધવલ પટેલ
અમરીશ ડેર
મહેશ પટેલ
ચિરાગ કાલરીયા
કાંતિ સોઢા પરમાર
નીરંજન પટેલ
હિમાંશુ વ્યાસ રો
હન ગુપ્તા
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)