Search
Close this search box.

LOKSABHA ELECTION 2024: એક્ઝિટ પોલને લઈ ચૂંટણી પંચે આપી મહત્વની સૂચના, જાણો શું કહ્યું

ચૂંટણી પંચે શુક્રવારે કહ્યું હતું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન સમાપ્ત થયાના ઓછામાં ઓછા અડધા કલાક સુધી કોઈ એક્ઝિટ પોલ પ્રકાશિત કરવામાં ન આવે. મતલબ કે મતદાન સમાપ્ત થયાના અડધા કલાક સુધી એક્ઝિટ પોલ બતાવવામાં આવશે નહીં.

ચૂંટણી પંચે શુક્રવારે કહ્યું હતું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન સમાપ્ત થયાના ઓછામાં ઓછા અડધા કલાક સુધી કોઈ એક્ઝિટ પોલ પ્રકાશિત કરવામાં ન આવે. લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કા માટે 1 જૂને મતદાન થવાનું છે. આ પછી, સામાન્ય ચૂંટણી માટે મતદાન સમાપ્ત થશે. તમામ 543 બેઠકોના પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. સાતમા તબક્કાના મતદાન બાદ ન્યૂઝ ચેનલો પર એક્ઝિટ પોલ પણ દેખાવા લાગશે. ચૂંટણી પંચે એક્ઝિટ પોલને લઈને તેના જૂના નિર્દેશોનું ફરી પુનરાવર્તન કર્યું છે.

ચૂંટણી પંચે શુક્રવારે કહ્યું હતું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન સમાપ્ત થયાના ઓછામાં ઓછા અડધા કલાક સુધી કોઈ એક્ઝિટ પોલ પ્રકાશિત કરવામાં ન આવે. મતલબ કે મતદાન સમાપ્ત થયાના અડધા કલાક સુધી એક્ઝિટ પોલ બતાવવામાં આવશે નહીં. અગાઉ કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તે વિવિધ ટીવી ચેનલો પરના એક્ઝિટ પોલમાં ભાગ નહીં લે.

કોંગ્રેસે કહ્યું છે કે તેના નેતાઓલોકસભા ચૂંટણીનાએક્ઝિટ પોલ સંબંધિત ચર્ચામાં ભાગ લેશે નહીં .કોંગ્રેસના નેતા પવન ખેડાએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક્ઝિટ પોલ પરની ચર્ચામાં ભાગ લેશે નહીં .રાજકીય પક્ષના નિર્ણયનું કારણ દર્શાવતા તેમણે કહ્યું, “કોઈપણ ચર્ચાનો ઉદ્દેશ લોકોને જાણ કરવાનો હોવો જોઈએ. અમે 4 જૂનથી ચર્ચામાં ખુશીથી ભાગ લઈશું.”લોકસભા ચૂંટણી 2024 માટે છેલ્લા તબક્કાનું મતદાન શનિવાર, 1 જૂનના રોજ થશે.

Leave a Comment

Read More

Read More